અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું વિમોચણ કર્યું હતું. આ પણ વાંચો : હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, […]

અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું દેશનો નંબર-1 મજૂર છું'
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 8:35 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું વિમોચણ કર્યું હતું.

આ પણ વાંચો : હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વડાપ્રધાન મોદીએ અડાલજ ખાતે આવેલા અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવનનું અનાવરણ કરી 25 હજાર જેટલા લેઉવા પાટીદાર સમાજના લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં જેવા ભક્ત તેના ભગવાન છે.

વડાપ્રધાને વસ્ત્રાલ ખાતે પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. 55 વર્ષમાં કોંગ્રેસ સરકારને ગરીબોનો વિચાર ન આવ્યો. તેમને માત્ર વોટ બેંક ગણ્યા જ્યારે ભાજપની સરકારે 55 મહિનામાં આ યોજના શરૂ કરી 14 લાખ લોકોને લાભ મળશે.

મોદીના ભાષણના અંશ : 

આ પ્રથમ યોજના છે, અગાઉની સરકાર પાસે આ પ્રકારની નીતિ ન હતી. તમારા આશીર્વાદથી આ ચોકીદાર ઉભો છે અને અડગ છે વિરોધીઓ મોદી પર સ્ટ્રાઈક કરી રહ્યાં છે પણ મોદી આતંકીઓ પર સ્ટ્રાઈક કરી રહ્યો છે કામદારના કામને સન્માન મળવું જોઈએ માતૃત્વ અવકાશને 12 સપ્તાથી વધારી 26 સપ્તાહ કરાયા દેશના તમામ પરિવારોને આગ્રહ કરુ છું કે PM-SYM યોજનાનો લાભ લેવા અન્યને મદદ કરે 2014 પહેલા દેશમાં 80 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા ,અમારી સરકારમાં 3 લાખથી વધુ અગાઉની સરકારની નિયતમાં ખોટ, 55 વર્ષ રાજ કર્યું પણ શ્રમિકો માણે કઈ કર્યું નહીં મને દેશના શ્રમિકોની ઈમાનદારી પર પૂર્ણ વિશ્વાસ પ્રધાનમંત્રી માનધન યોજના આઝાદી બાદ પ્રથમ યોજના જેટલા રૂપિયા શ્રમિક જમા કરશે તેટલા જ મોદી સરકાર જમા કરાવશે 55 મહિનામાં જ એક ચા વાળાના પુત્રે ગરીબો માટે યોજના બનાવી હું દેશનો મજૂર નંબર-1 છું મા ભારતીને દેશના શ્રમિકોના પરસેવાનું તિલક દેશના 42 કરોડ શ્રમિકોને શ્રમયોગી માનધન યોજનાનો લાભ મળશે અમદાવાદ લોંચ થતી યોજના ગુજરાત માટે એક એતિહાસિક અવસર અત્યાર સુધી 14.50 લાખ શ્રમિકો આ યોજના સાથે જોડાયા આ કાર્યક્રમમાં દેશના બે કરોડ લોકો હાજર એક રેકોર્ડ સમાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">