Gujarati News » Gujarat » Pm modi can again comes to gujarat for foundation lay ceremony of aims and inauguration of saradham
PM મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત, સરદારધામ લોકાર્પણ, રાજકોટ એઈમ્સના ખાતમુહૂર્ત માટે આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત. જાન્યુઆરીમાં ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીને સરદારધામના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટ એઈમ્સનું ખાતમુર્હૂત પણ આગામી મહિનામાં થાય તેવી શકયતા છે, અન્ય 2-3 પ્રોજેક્ટના ખાતમુર્હૂત-લોકાર્પણનો કાર્યક્રમ પણ ગોઠવાઈ રહ્યો છે.