પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે NGT પણ હરકતમાં, GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ

|

Nov 06, 2020 | 7:57 AM

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનસ પણ હરકતમાં આવ્યું છે. કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ કેસ મામલે ગ્રીન ટ્રીબ્યુનલે નોટિસ પાઠવી છે. સમગ્ર કેસ મામલે NGT દ્વારા સ્વયં સંજ્ઞાન લેવામાં આવ્યું છે. 11મી નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 10.30 કલાકે હાજર રહેવા આદેશ કરાયા છે. GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ […]

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે NGT પણ હરકતમાં, GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ

Follow us on

પીરાણામાં બનેલી આગની ઘટના મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનસ પણ હરકતમાં આવ્યું છે. કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ કેસ મામલે ગ્રીન ટ્રીબ્યુનલે નોટિસ પાઠવી છે. સમગ્ર કેસ મામલે NGT દ્વારા સ્વયં સંજ્ઞાન લેવામાં આવ્યું છે. 11મી નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 10.30 કલાકે હાજર રહેવા આદેશ કરાયા છે. GPCB,CPBC, કલેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને હાજર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article