અમદાવાદ : પાણીની લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વ્યય, તંત્ર ઘોર નિંદ્રામાં

|

Dec 24, 2018 | 8:42 AM

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખોદકામ ચાલી રહ્યું છે અને ગત રોજ તે ખોદકામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેના કારણે લાખો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની […]

અમદાવાદ : પાણીની લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વ્યય, તંત્ર ઘોર નિંદ્રામાં
Pipeline leak results in huge waste of water

Follow us on

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખોદકામ ચાલી રહ્યું છે અને ગત રોજ તે ખોદકામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેના કારણે લાખો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ લોકોને પીવા માટેનું પાણી પૂરતું નથી મળતું ત્યારે બીજી તરફ લાખો લિટર પીવાના પાણીનો વ્યય થઇ રહ્યો છે ત્યારે તેઓના દ્વારા આ બાબતે કોર્પોરેશનને જાણ કરવા છતાં પણ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલા હાથ ધરવામાં આવ્યા નથી.

[yop_poll id=319]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

 

Published On - 8:31 am, Mon, 24 December 18

Next Article