VIDEO: અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો, દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી

|

Sep 14, 2019 | 6:33 PM

અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો થયો છે. દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી. દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વૃદ્ધાને યોગ્ય સારવાર ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે બાદ મામલો વધારે બિચકતા મારામારી સુધી પહોંચ્યો હતો. વૃદ્ધાને હુમલો આવ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ યોગ્ય સારવાર […]

VIDEO: અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો, દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી

Follow us on

અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો થયો છે. દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી. દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વૃદ્ધાને યોગ્ય સારવાર ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે બાદ મામલો વધારે બિચકતા મારામારી સુધી પહોંચ્યો હતો. વૃદ્ધાને હુમલો આવ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ યોગ્ય સારવાર ન થવા અને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ICUમાં જગ્યા ન હોવાનું કહીને દર્દીને જનરલ વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

મહત્વનું છે કે, તમામ સરકારી હોસ્પિટલમાં બાઉન્સરો રાખ્યા છે. પરંતુ દર વખતે બાઉન્સરો મારામારીનું કારણ બનતું હોય છે.

Next Article