જાણો જીરૂના પાકમાં રોગ નિયંત્રણ અને કાપણી કેવી રીતે કરવી? જુઓ VIDEO

|

Jan 18, 2020 | 1:17 PM

ખેડૂત મિત્રો જીરૂનો પાક જ્યારે ખેતરમાં લહેરાતો થઇ જાય ત્યારે તેની સૌથી વધુ કાળજી લેવાનો સમય હોય છે કારણ કે જીરૂના પાકને સરળતાથી રોગ લાગુ પડે છે. જીરૂના પાકમાં જીવાતોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે. જેથી જીવાતો અને રોગથી બચાવી પાકનું યોગ્ય સમયે હાર્વેસ્ટિંગ થાય એ જરૂરી છે. પાકની કાપણી પછી અલગ અલગ કદના […]

જાણો જીરૂના પાકમાં રોગ નિયંત્રણ અને કાપણી કેવી રીતે કરવી? જુઓ VIDEO

Follow us on

ખેડૂત મિત્રો જીરૂનો પાક જ્યારે ખેતરમાં લહેરાતો થઇ જાય ત્યારે તેની સૌથી વધુ કાળજી લેવાનો સમય હોય છે કારણ કે જીરૂના પાકને સરળતાથી રોગ લાગુ પડે છે. જીરૂના પાકમાં જીવાતોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે. જેથી જીવાતો અને રોગથી બચાવી પાકનું યોગ્ય સમયે હાર્વેસ્ટિંગ થાય એ જરૂરી છે. પાકની કાપણી પછી અલગ અલગ કદના દાણાનું ગ્રેડિંગ કરવાથી ખેડૂતને વધુ ફાયદો થાય છે. તો કઇ રીતે લેવા આ પગલા ચાલો જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO

Next Article