VIDEO: દિવાળીનો તહેવારમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં રોનક ફરી એક વખત ખીલી

|

Oct 26, 2019 | 12:14 PM

તહેવારો શરૂ થતા જ અમદાવાદના લાલ દરવાજાની રોનક ફરી એક વખત ખીલી ઉઠી છે. શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો દૂર-દૂરથી અહીં આવી રહ્યા છે. અને કપડા, જ્વેલરી તેમજ ઘરવખરીની ચીજ વસ્તુઓ ખરીદી બજારનો ભરપુર આનંદ માણી રહ્યા છે. મંદીના માહોલ વચ્ચે છેલ્લી ઘડીએ બજારમાં ભીડ વધતા તેજીનો માહોલ હવે બજારમાં જોવા મળ્યો છે. આ પણ […]

VIDEO: દિવાળીનો તહેવારમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં રોનક ફરી એક વખત ખીલી

Follow us on

તહેવારો શરૂ થતા જ અમદાવાદના લાલ દરવાજાની રોનક ફરી એક વખત ખીલી ઉઠી છે. શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો દૂર-દૂરથી અહીં આવી રહ્યા છે. અને કપડા, જ્વેલરી તેમજ ઘરવખરીની ચીજ વસ્તુઓ ખરીદી બજારનો ભરપુર આનંદ માણી રહ્યા છે. મંદીના માહોલ વચ્ચે છેલ્લી ઘડીએ બજારમાં ભીડ વધતા તેજીનો માહોલ હવે બજારમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર કર્યો આડકતરો પ્રહાર!

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો રાજકોટના બજારોમાં દિવાળીના તહેવારની છેલ્લા સમયની ખરીદી જોવા મળી. શહેરના ધર્મેન્દ્ર રોડ પર નાગરિકો તહેવારની અંતિમ ખરીદી કરતા નજરે પડ્યા. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મંદી અને મોંધવારીનું ગ્રહણ બજારો પર લાગતા. શહેરીજનોએ મર્યાદીત ખરીદી કરીને સંતોષ માન્યાની લાગણી વ્યક્ત કરી. ત્યારે છેલ્લા સમયની ખરીદીનો રાજકોટમાં કેવો છે માહોલ. અને શું કહી રહ્યા છે રાજકોટ વાસીઓ આવો સાંભળીએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article