અમદાવાદ: બેંકની બહાર નાણાં ઉપાડવા લાગી લાંબી લાઈન, મોટાભાગના ખાતા ધારકો માસ્ક વગરના જોવા મળ્યા

|

Apr 07, 2020 | 7:52 AM

અમદાવાદમાં લોકડાઉન છતાં બેંકોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વન્ડર પોઈન્ટ વિસ્તારની બેન્ક ઓફ બરોડા પાસે લોકોની ભીડ ઉમટી છે. બેંકની બહાર નાણાં ઉપાડવા લાંબી લાઇન લાગી છે. પ્રધાનમંત્રી જન ધન ખાતામાં રૂપિયા જમા થતા 100થી વધુ ખાતાધારકોની રોડ પર લાઇન લાગી છે. જેમાં મોટાભાગના ખાતાધારકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. સાથે જ […]

અમદાવાદ: બેંકની બહાર નાણાં ઉપાડવા લાગી લાંબી લાઈન, મોટાભાગના ખાતા ધારકો માસ્ક વગરના જોવા મળ્યા

Follow us on

અમદાવાદમાં લોકડાઉન છતાં બેંકોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વન્ડર પોઈન્ટ વિસ્તારની બેન્ક ઓફ બરોડા પાસે લોકોની ભીડ ઉમટી છે. બેંકની બહાર નાણાં ઉપાડવા લાંબી લાઇન લાગી છે. પ્રધાનમંત્રી જન ધન ખાતામાં રૂપિયા જમા થતા 100થી વધુ ખાતાધારકોની રોડ પર લાઇન લાગી છે. જેમાં મોટાભાગના ખાતાધારકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. સાથે જ બેંકની બહાર લાગેલી લાઈનમાં સોશિયલ ડિસ્ટેન્સ પણ નથી જળવાતું.

આ પણ વાંચો: VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article