ગુજરાતમાં આજથી 139 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે

|

Oct 26, 2020 | 7:52 AM

ગુજરાતમા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. રાજ્યના 139 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા માટે કુલ 4.25 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નાફેડના નિયમો મુજબ નાગરિક પુરવઠા વિભાગ મગફળીની ખરીદી કરશે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ના થાય તે માટે, સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીગ કરાશે.   […]

ગુજરાતમાં આજથી 139 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે

Follow us on

ગુજરાતમા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. રાજ્યના 139 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા માટે કુલ 4.25 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નાફેડના નિયમો મુજબ નાગરિક પુરવઠા વિભાગ મગફળીની ખરીદી કરશે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ના થાય તે માટે, સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીગ કરાશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article