દિવાળીમાં ભક્તો માટે ખુલશે પાવાગઢમાં માતાજીના દ્વાર, સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી ખુલ્લું રહેશે મંદિર

|

Nov 12, 2020 | 7:58 PM

દિવાળીમાં આ વખતે લોકો ધાર્મિક સ્થળો પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં પાવાગઢ મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. તહેવારો દરમિયાન સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માતાજીના દર્શન લોકો કરી શકશે. આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીમાં ફીકી પડી મીઠાઈ, દર વર્ષ કરતા […]

દિવાળીમાં ભક્તો માટે ખુલશે પાવાગઢમાં માતાજીના દ્વાર, સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી ખુલ્લું રહેશે મંદિર

Follow us on

દિવાળીમાં આ વખતે લોકો ધાર્મિક સ્થળો પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં પાવાગઢ મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. તહેવારો દરમિયાન સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માતાજીના દર્શન લોકો કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીમાં ફીકી પડી મીઠાઈ, દર વર્ષ કરતા આ વર્ષે ઓછી ખરીદી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article