Pavagadh Rope Way: પાવાગઢ જવાનો પ્લાન હોય તો રાખજો ધ્યાન, મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપવે બંધ

Pavagadh Rope Way: યાત્રાધામ પાવગઢમાં રોપવેની સુવિધા બંધ કરવામાં આવશે. મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે. 

| Updated on: Mar 04, 2021 | 11:08 AM

Pavagadh Rope Way: યાત્રાધામ પાવગઢમાં રોપવેની સુવિધા બંધ કરવામાં આવશે. મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે.  જો કોઈ દર્શનાર્થી ચાલીને ઉપર જઈ શકે તેમ ન હોય અથવા દિવ્યાંગ હોય તો 8 માર્ચથી 13 માર્ચ સુધી પાવાગઢ જવાનો કોઈ પ્લાન ન બનાવતા કારણ કે આ દિવસો દરમિયાન રોપવેની સુવિધા બંધ છે.

Follow Us:
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">