હોસ્પિટલ હાઉસફૂલ! દર્દીઓથી ઉભરાઈ સરકારી હોસ્પિટલો, જુઓ VIDEO

|

Oct 07, 2020 | 6:43 PM

શહેરમાં વરસાદી સીઝનના કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા લોકોને નીચે પથારી સારવાર અપાઈ રહી છે. હકીકતમાં વીએસ હોસ્પિટલ બંધ થયા બાદ અન્ય હોસ્પિટલો પર ભારણ વધ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 1500 દર્દી અને ઇનડોર કેસમાં 50 થી 100 કેસનો વધારો […]

હોસ્પિટલ હાઉસફૂલ! દર્દીઓથી ઉભરાઈ સરકારી હોસ્પિટલો, જુઓ VIDEO

Follow us on

શહેરમાં વરસાદી સીઝનના કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા લોકોને નીચે પથારી સારવાર અપાઈ રહી છે. હકીકતમાં વીએસ હોસ્પિટલ બંધ થયા બાદ અન્ય હોસ્પિટલો પર ભારણ વધ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 1500 દર્દી અને ઇનડોર કેસમાં 50 થી 100 કેસનો વધારો થયો છે, તો સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસમાં 300થી 400 અને ઇનડોરમાં 150થી 200 કેસ વધ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:59 am, Tue, 24 September 19

Next Article