AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) પાટણ શહેરમાં KVB બેંક ( Karur Vysya Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે બિલ્ડિંગની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાણસ્મા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 3930 ચોરસ મીટર છે.

Auction Today : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 3:50 PM
Share

Patan : ગુજરાતના (Gujarat) પાટણ શહેરમાં KVB બેંક ( Karur Vysya Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે બિલ્ડિંગની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાણસ્મા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 3930 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- Auction Today : સુરતના ડિંડોલી વિસ્તારમાં દુકાનની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 38,65,531 રુપિયા રાખવામાં આવી છે.જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,86,553 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 27 સપ્ટેમ્બર 2023, બુધવારે બપોરે 4 કલાક સુધીની છે. આ ફ્લેટની ઇ-હરાજીની તારીખ 28 સપ્ટેમ્બર 2023 બપોરે 12થી 1 વાગ્યા સુધીની છે.

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">