VIDEO: ધોધમાર વરસાદથી પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ, વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યાં છે પસાર

|

Aug 24, 2020 | 7:00 AM

પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહીં છે. ભારે વરસાદને પગલે પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ હાઈ-વે પર ચોમેર ભરાયેલા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે. Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની […]

VIDEO: ધોધમાર વરસાદથી પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ, વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યાં છે પસાર

Follow us on

પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહીં છે. ભારે વરસાદને પગલે પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ હાઈ-વે પર ચોમેર ભરાયેલા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article