પાટણમાં એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ, પાણીમાં તણાયા દ્વિચક્રી વાહન, ઠેર ઠેર ભરાયા પાણી

|

Sep 20, 2020 | 9:46 PM

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણમાં અતિભારે વરસાદ વરસ્યો. એક જ કલાકના સમયગાળામાં વરસેલા સાડા ત્રણ ઇંચ વરસાદથી પાટણ શહેરમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાટણમાં ફરી વળેલા વરસાદી પાણીમા દ્વિચક્રી વાહનો તણાયા હતા. પાટણની બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જુઓ વીડિયો.   Web Stories View more SBI પાસેથી 5 […]

પાટણમાં એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ, પાણીમાં તણાયા દ્વિચક્રી વાહન, ઠેર ઠેર ભરાયા પાણી

Follow us on

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણમાં અતિભારે વરસાદ વરસ્યો. એક જ કલાકના સમયગાળામાં વરસેલા સાડા ત્રણ ઇંચ વરસાદથી પાટણ શહેરમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાટણમાં ફરી વળેલા વરસાદી પાણીમા દ્વિચક્રી વાહનો તણાયા હતા. પાટણની બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જુઓ વીડિયો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:00 am, Fri, 21 August 20

Next Article