ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

|

Jun 07, 2019 | 6:56 AM

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી લોકોએ ગરમી અને બફારાથી રાહત થઇ છે. જો કે વરસાદ પડવાથી કેરીના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા છે. TV9 Gujarati Web Stories View more WhatsApp […]

ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી લોકોએ ગરમી અને બફારાથી રાહત થઇ છે. જો કે વરસાદ પડવાથી કેરીના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા છે.

TV9 Gujarati

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:49 am, Fri, 7 June 19

Next Article