આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Sep 04, 2019 | 11:07 AM

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં દિવ, સોમનાથ, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહીકરવમાં આવી […]

આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
Vadodara: A view of flooded streets in the city following incessant monsoon rainfall, in Vadodara, Thursday, Aug 1, 2019. (PTI Photo) (PTI8_1_2019_000130B)

Follow us on

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં દિવ, સોમનાથ, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહીકરવમાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article