પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સરસ્વતી તાલુકામાં 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ

|

Sep 19, 2020 | 7:39 PM

આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં માત્ર 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં […]

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સરસ્વતી તાલુકામાં 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ

Follow us on

આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં માત્ર 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:19 am, Sun, 23 August 20

Next Article