મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

|

Jul 18, 2019 | 5:05 AM

મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. સમગ્ર જીલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે બીજી તરફ કંડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું મેધરાજાએ વરસવાનું શરૂ કરી દીધુ છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું Web Stories View […]

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

Follow us on

મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. સમગ્ર જીલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે બીજી તરફ કંડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું મેધરાજાએ વરસવાનું શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article