VIDEO: કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ

|

Jan 13, 2020 | 5:27 AM

ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો. ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. આ પણ વાંચો: VIDEO: સુરતમાં કચરાપેટી કૌભાંડ વિવાદ વધુ વકર્યો, કોંગ્રેસના નેતાઓએ કચરાપેટીને ભાજપ ભંડોળ પેટી ગણાવી […]

VIDEO: કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ

Follow us on

ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો. ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં કચરાપેટી કૌભાંડ વિવાદ વધુ વકર્યો, કોંગ્રેસના નેતાઓએ કચરાપેટીને ભાજપ ભંડોળ પેટી ગણાવી લગાવ્યા પોસ્ટર

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article