ખેડૂતો માટે વધુ એક માઠા સમાચારઃ આગામી 3 દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. આગામી 3 દિવસમાં જ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, દીવ-દમણ, દાદરાનગરહવેલીમાં વરસાદ વરસી શકે છે. 8 ડિસેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા હોવાના કારણે, ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે […]

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચારઃ આગામી 3 દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
| Updated on: Dec 06, 2019 | 1:51 PM

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. આગામી 3 દિવસમાં જ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, દીવ-દમણ, દાદરાનગરહવેલીમાં વરસાદ વરસી શકે છે. 8 ડિસેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા હોવાના કારણે, ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે જો વરસાદ પડશે તો ખેડૂતોનો રવિ પાક પણ સંપૂર્ણ પણે નિષ્ફળ જાય તેવી ભીતિ રહેલી છે.

આ પણ વાંચોઃ વડોદરાના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી સગીરાના પરિવારને સરકારની સહાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો