VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી

રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. ત્યારે જૂનાગઢના માળીયા, કેશોદ તેમજ અનેક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. વરસાદને કારણે ખેડૂતોના શિયાળાના પાક પર પણ પાણી ફરી વળ્યું છે. આ પણ વાંચો: બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં ખેતરોમાં ઘઉં, ચણા, […]

VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી
| Updated on: Dec 04, 2019 | 11:57 AM

રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. ત્યારે જૂનાગઢના માળીયા, કેશોદ તેમજ અનેક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. વરસાદને કારણે ખેડૂતોના શિયાળાના પાક પર પણ પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો: બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં

ખેતરોમાં ઘઉં, ચણા, ધાણા જેવા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અતિવૃષ્ટી, સરકારી સહાય ન નળતા અને ફરી કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી અનેક સમસ્યાથી પસાર થયેલા ખેડૂતો હવે સરકાર સામે સહાયની માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો