રાજ્યમાં મેઘરાજાની કૃપા યથાવત, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાદ

|

Sep 21, 2020 | 10:38 AM

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાન નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 4.5 ઈંચ વરસાદ, પાદરામાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણમાં વરસાદનું જોર ઘટ્યું છે, ઉત્તર ગુજરાતમાં રાહતનો વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.   […]

રાજ્યમાં મેઘરાજાની કૃપા યથાવત, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાદ

Follow us on

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાતમાં 5.5 ઈંચ વરસાન નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 4.5 ઈંચ વરસાદ, પાદરામાં 4.5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણમાં વરસાદનું જોર ઘટ્યું છે, ઉત્તર ગુજરાતમાં રાહતનો વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:28 am, Mon, 10 August 20

Next Article