VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

|

Oct 19, 2019 | 5:25 AM

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે કે 20થી 23 ઓક્ટોબરના માવઠાની અસર જોવા મળશે. આ પણ વાંચો: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ Web Stories View more નીતા અંબાણી સવાર થી […]

VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

Follow us on

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે કે 20થી 23 ઓક્ટોબરના માવઠાની અસર જોવા મળશે.

આ પણ વાંચો: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ તા.20ના દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરમાં દરિયો તોફાની બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article