ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી

|

Sep 29, 2020 | 3:26 PM

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતી છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર સાયકલોનીક સર્ક્યુલેશનની અસર વર્તાશે. 28 અને 29 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ત્યારે 29 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   […]

ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી

Follow us on

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતી છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર સાયકલોનીક સર્ક્યુલેશનની અસર વર્તાશે. 28 અને 29 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ત્યારે 29 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:17 pm, Sat, 25 April 20

Next Article