તાપી, સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

|

Sep 18, 2020 | 7:01 PM

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વત્તાઓછા અંશે વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. આગામી 13 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 122 ટકા […]

તાપી, સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

Follow us on

આગામી પાંચ દિવસ ગુજરાતમાં વત્તાઓછા અંશે વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. આગામી 13 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃરાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં જંતુ, વાયરલ થયો વિડીયો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:02 pm, Fri, 11 September 20

Next Article