VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

|

Sep 03, 2019 | 8:03 AM

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે હજૂ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વડોદરામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને બોટાદમાં પણ […]

VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Follow us on

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે હજૂ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વડોદરામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article