હવામાન વિભાગે કરી આગાહી! રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

|

Mar 27, 2020 | 10:09 AM

આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે માવઠું. હવામાન વિભાગે આગે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન થઇ શકે છે. આ […]

હવામાન વિભાગે કરી આગાહી! રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

Follow us on

આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે માવઠું. હવામાન વિભાગે આગે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન થઇ શકે છે.

આ પણ વાંચો: VIDEO: કોરોના વાઈરસને પગલે RBIનો મોટો નિર્ણય, લોનનો EMI ચુકાવવામાં 3 મહિનાની છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article