લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

|

May 09, 2019 | 8:15 AM

આવતીકાલથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતમાં પ્રિમોન્સૂન ગતિવિધિનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ધોમધખતા તાપમાંથી આવતીકાલથી લોકોને રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાંપટા પડી શકે છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં નસકોરી […]

લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

Follow us on

આવતીકાલથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતમાં પ્રિમોન્સૂન ગતિવિધિનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ધોમધખતા તાપમાંથી આવતીકાલથી લોકોને રાહત મળી શકે છે. શુક્રવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાંપટા પડી શકે છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. ત્યારે પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. 12 મે સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટાવાની શક્યતા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article