VIDEO: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, રાજસ્થાનમાં સર્જાયું ઇન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન

|

Oct 05, 2020 | 1:05 PM

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે આજે વાતાવરણમાં આવી પલટો શકે છે. રાજસ્થાનમાં આકાર પામ્યું છે ઇન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન જેના કારણે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના ઉતર પશ્ચિમમાં પડી શકે છે છુટોછવાયો કમોસમી વરસાદ જ્યારે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો […]

VIDEO: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, રાજસ્થાનમાં સર્જાયું ઇન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન

Follow us on

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે આજે વાતાવરણમાં આવી પલટો શકે છે. રાજસ્થાનમાં આકાર પામ્યું છે ઇન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન જેના કારણે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના ઉતર પશ્ચિમમાં પડી શકે છે છુટોછવાયો કમોસમી વરસાદ જ્યારે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

આ પણ વાંચો: VIDEO: લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:52 am, Wed, 11 March 20

Next Article