VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

|

Nov 11, 2019 | 3:19 AM

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

Follow us on

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 અને 14 નવેમ્બરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,પાટણ , મહેસાણામાં , દક્ષિણ ગુજરાતમાં વલસાડ , નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી , રાજકોટ, જામનગર , પોરબંદરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. તો 2 દિવસના વરસાદી ઝાપટા બાદ 15 નવેમ્બરથી શિયાળાની વિધિવત શરુઆત થવાના એંધાણ છે. જેને લઈને 15મી નવેમ્બર પછી દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થશે. જેનાથી ઠંડીનું પ્રમાણ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article