આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સક્રિય થશે લો-પ્રેશર

|

Sep 10, 2020 | 3:09 AM

આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 13મી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરથી 16 થી 18 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે. Web Stories View more કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ […]

આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સક્રિય થશે લો-પ્રેશર

Follow us on

આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 13મી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરથી 16 થી 18 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article