VIDEO: ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

|

Sep 19, 2019 | 9:32 AM

  Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત […]

VIDEO: ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

Follow us on

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં 24 કલાકમાં વધુ એક લો પ્રેશર સક્રિય થશે. જેની અસર આ જિલ્લાઓ પર રહેશે. મહત્વનું છે કે ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ,દીવ, નર્મદા, સુરત, નવસારી દમણમાં અતિભારે વરસાદ પડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article