આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, જાણો ગુજરાતમાં ક્યાં છે વધારે વરસાદની આગાહી?

|

Jun 24, 2019 | 5:01 PM

ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેને લઈને ગુજરાતમાં પણ ઝાપટાઓ પડી રહ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો બારડોલી, સુરત, ડાંગ, ભરુચ, તાપી, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી Web Stories View more અથાણું આ […]

આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, જાણો ગુજરાતમાં ક્યાં છે વધારે વરસાદની આગાહી?

Follow us on

ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેને લઈને ગુજરાતમાં પણ ઝાપટાઓ પડી રહ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો બારડોલી, સુરત, ડાંગ, ભરુચ, તાપી, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવાામાં આવી છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાઈ રહ્યું છે તેનો લાભ ગુજરાતને મળી શકે તેમ છે. આ લો-પ્રેશરના લીધે વરસાદી વાદળો ગુજરાત તરફ ફંટાશે અને તેના લીધે સારો વરસાદ પડે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article