AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ,જુઓ VIDEO

સતત બીજા દિવસે અમરેલીના વાતાવારણમાં પલટો આવ્યો છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે જાફરાબાદ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. આ પણ વાંચો: બનાસકાંઠાના ઝેરડા ગામે […]

અમરેલી પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ,જુઓ VIDEO
| Updated on: May 18, 2019 | 12:28 PM
Share

સતત બીજા દિવસે અમરેલીના વાતાવારણમાં પલટો આવ્યો છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે જાફરાબાદ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાના ઝેરડા ગામે થયો લૂંટનો પ્રયાસ સમગ્ર ઘટના કેદ થઈ CCTVમાં, જુઓ આ VIDEO

ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ખાંભા તાલુકામાં પણ વરસાદ પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના અને ફુંકાતા ભારે પવનને કારણે  કેરી સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">