અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO
અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આમ વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત […]

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આમ વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત મળી રહી છે.
આ પણ વાંચો: ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો