વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM અને વિધાનસભા અધ્યક્ષને પરીક્ષાઓમાં ગેરરીતિ મુદ્દે લખ્યો પત્ર

|

Dec 17, 2019 | 9:59 AM

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ CM વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો. 5 વર્ષમાં 28 ભરતી પરીક્ષા રદ કરવામાં આવી. આ અંગે સરકારે શું પગલા ભર્યા તેનો લેખિતમાં જવાબ માગ્યો. પરેશ ધાનાણીએ લખ્યું કે, રાજ્યમાં લેવાતી સરકારી પરીક્ષામાં પાછલા અનેક વર્ષોથી મોટાપાયે ગેરરીતિ જોવા મળી રહી છે. ત્યારે સરકારે ન્યાયિક અને પારદર્શક રીતે […]

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM અને વિધાનસભા અધ્યક્ષને પરીક્ષાઓમાં ગેરરીતિ મુદ્દે લખ્યો પત્ર

Follow us on

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ CM વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો. 5 વર્ષમાં 28 ભરતી પરીક્ષા રદ કરવામાં આવી. આ અંગે સરકારે શું પગલા ભર્યા તેનો લેખિતમાં જવાબ માગ્યો. પરેશ ધાનાણીએ લખ્યું કે, રાજ્યમાં લેવાતી સરકારી પરીક્ષામાં પાછલા અનેક વર્ષોથી મોટાપાયે ગેરરીતિ જોવા મળી રહી છે. ત્યારે સરકારે ન્યાયિક અને પારદર્શક રીતે પરીક્ષા લેવાય તે માટે શું પગલા ભર્યા છે. તેની માહિતી આપવાની પણ માગ કરી.

આ પણ વાંચોઃ પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવી

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:51 am, Tue, 17 December 19

Next Article