VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો શિક્ષણપ્રધાનને પત્ર, પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો

|

Feb 18, 2020 | 12:18 PM

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શિક્ષણપ્રધાનને પત્ર લખીને પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સવાલ કરતા ધનાણીએ કહ્યું હતું કે પોલિટેકનિક કોલેજોની બેઠકમાં ઘટાડો કેમ કર્યો? “સરકારના નિર્ણયથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય” થયો છે. જ્યારે શાળાઓના વિલીનીકરણ મુદ્દાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. શાળા મર્જ કરવાના નિર્ણયને ધાનાણીએ ગણાવ્યો […]

VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો શિક્ષણપ્રધાનને પત્ર, પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો

Follow us on

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શિક્ષણપ્રધાનને પત્ર લખીને પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સવાલ કરતા ધનાણીએ કહ્યું હતું કે પોલિટેકનિક કોલેજોની બેઠકમાં ઘટાડો કેમ કર્યો? “સરકારના નિર્ણયથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય” થયો છે. જ્યારે શાળાઓના વિલીનીકરણ મુદ્દાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. શાળા મર્જ કરવાના નિર્ણયને ધાનાણીએ ગણાવ્યો ઘાતકી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article