રાજકોટમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલકો ફી માટે દબાણ કરતા હોવાનો વાલીઓનો આરોપ

|

Sep 28, 2020 | 4:06 PM

કોરોનાકાળમાં રાજકોટમાં શાળાઓ દ્વારા ફી વસુલાતની ફરિયાદો ઉઠી છે. રાજકોટની પોદાર ઇન્ટરનેશનલ શાળા દ્વારા ફી ભરવા દબાણ કરાતું હોવાનો વાલીઓનો આરોપ છે. કાલાવડ રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ ૧ થી ૧૦ના 1300 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા ફી માગવામાં આવી છે. 45 હજારની પૂરી ફી ભરવા શાળા સંચાલકોનું દબાણ હોવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓનો […]

રાજકોટમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલકો ફી માટે દબાણ કરતા હોવાનો વાલીઓનો આરોપ

Follow us on

કોરોનાકાળમાં રાજકોટમાં શાળાઓ દ્વારા ફી વસુલાતની ફરિયાદો ઉઠી છે. રાજકોટની પોદાર ઇન્ટરનેશનલ શાળા દ્વારા ફી ભરવા દબાણ કરાતું હોવાનો વાલીઓનો આરોપ છે. કાલાવડ રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ ૧ થી ૧૦ના 1300 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા ફી માગવામાં આવી છે. 45 હજારની પૂરી ફી ભરવા શાળા સંચાલકોનું દબાણ હોવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્ષેપ છે. શાળા દ્વારા હાલમાં ઓનલાઈન એજ્યુકેશન કરાતું હોવાથી 50 ટકા ફી માફી આપવા વાલીઓની માગ છે. વાલીઓને ફી માટે વારંવાર દબાણ કરતા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃસુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકત છતી પડી, ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કર્યા પૉસ્ટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article