જુઓ નર્મદા કેનાલમાં જોખમી સ્ટંટ કરતા બાળકોને, પાણીના ધસમસતા પ્રવાહ સાથે મસ્તી કરવી મોંઘી પડી શકે

|

Sep 11, 2020 | 11:45 AM

પંચમહાલના કાલોલમાં બાળકોના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જીવન માટે જોખમી છે. કાલોલના શક્તિપુરા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાળકો જોખમી છલાંગ લગાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કેનાલમાં જ્યારે પાણી છોડાયું તે સમયે પાણીના ધસમસતા પ્રવાહ સાથે આ બાળકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેઓ ઉપરથી પાણીમાં છલાંગ લગાવીને મજા માણી રહ્યા છે. […]

જુઓ નર્મદા કેનાલમાં જોખમી સ્ટંટ કરતા બાળકોને, પાણીના ધસમસતા પ્રવાહ સાથે મસ્તી કરવી મોંઘી પડી શકે

Follow us on

પંચમહાલના કાલોલમાં બાળકોના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જીવન માટે જોખમી છે. કાલોલના શક્તિપુરા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાળકો જોખમી છલાંગ લગાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કેનાલમાં જ્યારે પાણી છોડાયું તે સમયે પાણીના ધસમસતા પ્રવાહ સાથે આ બાળકો મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેઓ ઉપરથી પાણીમાં છલાંગ લગાવીને મજા માણી રહ્યા છે. જોકે આ મસ્તી મોંઘી પડી શકે છે. પાણી સાથે આવી મજા જીવ પણ લઈ શકે છે. મહત્વનું છે કે કેનાલ પર સતત પેટ્રોલિંગ ચાલુ હોય છે તેમ છતા આવા દ્રશ્યો જોવા મળે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article