પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી પિકઅપ વાન પલટી…લોકોએ મચાવી લૂંટ

|

Feb 22, 2020 | 1:05 PM

પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી એક પિકઅપ વાન પલટી. ઝબાણ ગામ પાસે ગાડી પલટતા રસ્તા પર બિયરની રેલમછેલ થઈ ગઈ હતી. આ સમયે આસપાસના લોકો અને પસાર થતા રાહદારીઓએ બિયરના ટીનની લૂંટ મચાવી. મોટી સંખ્યામાં લોકો બિયરના ટીન ઉઠાવીને નાસતા જોવા મળ્યાં. આ દુર્ઘટના જાંબુઘોડા-હાલોલ રોડ પર બની. આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ […]

પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી પિકઅપ વાન પલટી...લોકોએ મચાવી લૂંટ

Follow us on

પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી એક પિકઅપ વાન પલટી. ઝબાણ ગામ પાસે ગાડી પલટતા રસ્તા પર બિયરની રેલમછેલ થઈ ગઈ હતી. આ સમયે આસપાસના લોકો અને પસાર થતા રાહદારીઓએ બિયરના ટીનની લૂંટ મચાવી. મોટી સંખ્યામાં લોકો બિયરના ટીન ઉઠાવીને નાસતા જોવા મળ્યાં. આ દુર્ઘટના જાંબુઘોડા-હાલોલ રોડ પર બની.

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પરિવાર માટે સોનાની થાળીમાં નાસ્તો-ભોજનની વ્યવસ્થા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article