VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી

|

Feb 05, 2020 | 11:57 AM

રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે. આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM […]

VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી

Follow us on

રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે.

આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તંત્રએ 18 વોર્ડમાં 36 ટીમો ઉતારી છે. આ ટીમ જેનો મિલકત વેરો બાકી હોય તેમનો વેરો વસૂલવાની કાર્યવાહી કરશે. આ કાર્યવાહીની શરૂઆત પણ થઇ ગઇ છે જે પણ મિલકત સીલ કરવામાં આવશે તેની હરાજી પણ કરવાની તૈયારી મહાનગરપાલિકાએ કરી લીધી છે. ચાલુ વર્ષે 260 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક વેરા વસુલાત શાખાએ નક્કી કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article