રાજકોટના કોઠારિયા રોડ પર બુધવારી બજાર બંધ કરાતા ફેરિયાઓમાં રોષ, RMC ખાતે વિરોધ વ્યક્ત કર્યો

|

Dec 23, 2020 | 3:59 PM

રાજકોટના કોઠારિયા રોડ પર આવેલું બુધવારી બજાર બંધ કરાતા ફેરિયાઓ રોષે ભરાયા છે. અને, RMC ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ફેરિયાઓનું કહેવું છે કે, લાયસન્સ ફી ભરી હોવા છતાં તંત્ર તેમને કામ નથી કરવા દેતું. અને તેમનો ધંધો બંધ કરાવી દીધો. તેથી તેમને હાલ ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેથી ફેરિયાઓએ રામધૂન બોલાવીને […]

રાજકોટના કોઠારિયા રોડ પર બુધવારી બજાર બંધ કરાતા ફેરિયાઓમાં રોષ, RMC ખાતે વિરોધ વ્યક્ત કર્યો

Follow us on

રાજકોટના કોઠારિયા રોડ પર આવેલું બુધવારી બજાર બંધ કરાતા ફેરિયાઓ રોષે ભરાયા છે. અને, RMC ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ફેરિયાઓનું કહેવું છે કે, લાયસન્સ ફી ભરી હોવા છતાં તંત્ર તેમને કામ નથી કરવા દેતું. અને તેમનો ધંધો બંધ કરાવી દીધો. તેથી તેમને હાલ ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેથી ફેરિયાઓએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો. અને, બજાર ફરી શરૂ કરવા માગ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article