છોટાઉદેપુરમાં બે ઈંચ વરસાદ, ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર

|

Jun 11, 2020 | 12:04 PM

    બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ થતા ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉનાળામાં ઉભી થતી પાણીની સમસ્યા હવે […]

છોટાઉદેપુરમાં બે ઈંચ વરસાદ, ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર
http://tv9gujarati.in/orsang-nadi-ma-nava-nir-ni-aavak/

Follow us on

 

 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ થતા ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉનાળામાં ઉભી થતી પાણીની સમસ્યા હવે નદીમાં નવા નીર આવતાની સાથે પૂરી થઈ જશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article