રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

|

May 29, 2019 | 9:45 AM

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે. આ પણ વાંચો: ભરૂચમાં RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO Web Stories View more આંખના […]

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

Follow us on

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ભરૂચમાં RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

AMCએ ઓરેન્જ એલર્ટને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તાકીદ કરી છે. આ સાથે જ લોકોને પાણી, છાશ અને પ્રવાહી વધુ પીવા સૂચના આપી છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યાં.

TV9 Gujarati

Next Article