VIDEO: રાજનીતિમાં આક્ષેપોના તુફાન ઉઠાવનારા વિપક્ષના નેતા ધાનાણીએ બાળકો સાથે ભમરડો ફેરવ્યો

|

Aug 28, 2019 | 5:43 PM

વિધાનસભામાં સરકારને ઘેરવામાં આક્રમક દેખાતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના વતનમાં બાળકો સાથે મસ્તી કરતા નજરે પડ્યા. પરેશ ધાનાણી વિસાવદર તાલુકાના લાલપર ગામે ગયા હતા જ્યાં તેમણે બાળકોને ભમરડાની રમત રમતા જોયા અને તેમની સાથે રમતમાં જોડાઈ ગયા હતા. પરેશ ધાનાણીએ ભરમડા પર હાથ અજમાવ્યો હતો. અને પોતાની બાળપણની યાદો તાજી કરી હતી. આ પણ […]

VIDEO: રાજનીતિમાં આક્ષેપોના તુફાન ઉઠાવનારા વિપક્ષના નેતા ધાનાણીએ બાળકો સાથે ભમરડો ફેરવ્યો

Follow us on

વિધાનસભામાં સરકારને ઘેરવામાં આક્રમક દેખાતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના વતનમાં બાળકો સાથે મસ્તી કરતા નજરે પડ્યા. પરેશ ધાનાણી વિસાવદર તાલુકાના લાલપર ગામે ગયા હતા જ્યાં તેમણે બાળકોને ભમરડાની રમત રમતા જોયા અને તેમની સાથે રમતમાં જોડાઈ ગયા હતા. પરેશ ધાનાણીએ ભરમડા પર હાથ અજમાવ્યો હતો. અને પોતાની બાળપણની યાદો તાજી કરી હતી.

આ પણ વાંચોઃ આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાન દ્વારા વારંવાર WARની ધમકી, યુદ્ધ બાદ પાકિસ્તાનના કેટલા ટુકડાઓ થઈ શકે છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article