અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

|

May 06, 2020 | 2:42 PM

અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે. આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને […]

અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

Follow us on

અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article