વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું એક વર્ષ પૂર્ણ…જાણો કેટલી થઈ આવક

|

Oct 31, 2019 | 7:05 AM

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. 31મી ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને અર્પણ કર્યું હતું. સરદાર પટેલની જેટલી વિરાટ પ્રતિમા છે, એટલો જ વિરાટ વિક્રમ આ 1 વર્ષ દરમિયાન સર્જાયો છે. પાછલા એક વર્ષ દરમિયાન 24 લાખ 44 હજાર 767 પ્રવાસીઓ સ્ટેચ્યુ […]

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું એક વર્ષ પૂર્ણ...જાણો કેટલી થઈ આવક

Follow us on

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. 31મી ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને અર્પણ કર્યું હતું. સરદાર પટેલની જેટલી વિરાટ પ્રતિમા છે, એટલો જ વિરાટ વિક્રમ આ 1 વર્ષ દરમિયાન સર્જાયો છે. પાછલા એક વર્ષ દરમિયાન 24 લાખ 44 હજાર 767 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુક્યા છે. જેના પગલે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 63 કરોડ 39 લાખની માતબર આવક થઇ છે. જેમાં સૌથી વધુ 2 લાખ 83 હજાર 298 પ્રવાસીઓએ જાન્યુઆરી 2019માં મુલાકાત લીધી. અને ટ્રસ્ટને 7 કરોડ 42 લાખની આવક થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચોઃ ISIS ચીફ અબુ બકર અલ-બગદાદીની મોતનો VIDEO અમેરિકા દ્વારા કરાયો જાહેર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગત એક વર્ષ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસી મુલાકાત પર નજર કરીએ તો, વર્ષ 2018ના નવેમ્બર માસમાં 2.78 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી, જ્યારે 6.48 કરોડની આવક થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • 2018 નવેમ્બરમાં 2.78 લાખ પ્રવાસીઓની મુલાકાત, 6.48 કરોડની આવક
  • 2018 ડિસેમ્બરમાં 2.50 લાખ પ્રવાસીઓની મુલાકાત, 5.70 કરોડની આવક
  • 2019 જાન્યુઆરીમાં 2.83 લાખ પ્રવાસીઓની મુલાકાત, 7 કરોડની આવક
  • 2019 ફેબ્રુઆરીમાં 2.10 લાખ પ્રવાસીઓની મુલાકાત, 5.60 કરોડની આવક
  • 2019 માર્ચમાં 2.21 લાખ પ્રવાસીઓની મુલાકાત, 5.96 કરોડની આવક
  • 2019 એપ્રિલમાં 1.30 લાખ પ્રવાસીઓની મુલાકાત, 3.73 કરોડની આવક
  • 2019 મે માસમાં 2.19 લાખ પ્રવાસીઓની મુલાકાત, 6.03 કરોડની આવક
  • 2019 જૂન માસમાં 2.13 લાખ પ્રવાસીઓની મુલાકાત, 5.62 કરોડની આવક
  • 2019 જુલાઇમાં 1.47 લાખ પ્રવાસીઓની મુલાકાત, 4.38 કરોડની આવક
  • 2019 ઓગસ્ટમાં 2.57 લાખ પ્રવાસીઓની મુલાકાત, 6.54 કરોડની આવક
  • 2019 સપ્ટેમ્બરમાં 2.75 લાખ પ્રવાસીઓની મુલાકાત, 7.08 કરોડની આવક
  • 2019 ઓક્ટોબરમાં 2.35 લાખ પ્રવાસીઓની મુલાકાત, 6.32 કરોડની આવક
Next Article