રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ

|

Mar 26, 2020 | 4:26 PM

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં લોકો લોકડાઉનનું પાલન કરે અને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જ બહાર નીકળે તેવી અપીલ સરકાર કરી રહી છે.  રાજકોટમાં વધુ એક કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.  આમ   રાજકોટમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.  યુવક દૂબઈથી આવ્યો હતો અને તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  […]

રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ

Follow us on

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં લોકો લોકડાઉનનું પાલન કરે અને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જ બહાર નીકળે તેવી અપીલ સરકાર કરી રહી છે.  રાજકોટમાં વધુ એક કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.  આમ   રાજકોટમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.  યુવક દૂબઈથી આવ્યો હતો અને તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  કુલ 13 લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને તેમાંથી 12 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article