VIDEO: પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના, સામાન લઈ જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો હતો

|

Jun 08, 2019 | 2:12 PM

પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મંદિર સુધી સામાન લઈ જવા માટે ગુડ્સ રોપ-વે બનાવવામાં આવ્યો હતો. જેમાં મહાકાય ફાઉન્ડેશન તૂટતા રોપ વે ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ. રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી થતાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થઈ છે. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે. આ પણ વાંચોઃ […]

VIDEO: પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના, સામાન લઈ જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો હતો

Follow us on

પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મંદિર સુધી સામાન લઈ જવા માટે ગુડ્સ રોપ-વે બનાવવામાં આવ્યો હતો. જેમાં મહાકાય ફાઉન્ડેશન તૂટતા રોપ વે ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ. રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી થતાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થઈ છે. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.

આ પણ વાંચોઃ PM મોદીના સ્વાગત સાથે માલદીવે તેમના દેશનો સર્વોચ્ચ સન્માન અર્પણ કર્યો, જાણો શું છે “નિશાન ઈજ્જુદ્દીન”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘણા સમયથી આ કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે ફાઉન્ડેશન ધરાશાયી થતા લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે કોઈ મોટી જાનહાની સામે આવી નહોતી. માત્ર એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

TV9 Gujarati

 

 

 

Published On - 2:09 pm, Sat, 8 June 19

Next Article